ગીર સોમનાથમાં માછીમારોનું સમુદ્ર પૂજન, દરિયાકાંઠે નાળિયેરી પૂર્ણિમાની ઉજવણી કરી

ETVBHARAT 2025-08-09

Views 5

ખારવા સમાજે અને માછીમારી કરતા લોકોએ વાજતે-ગાજતે સમુદ્ર કિનારે પહોંચી શાસ્ત્રોક્ત વિધિ કરી, આજથી માછીમારી સીઝનની શરૂઆત હતી.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS