મોટા ખૂટવડા અને મોટા આસરણા વચ્ચે કાર અને બાઈકનો અકસ્માત, એકનું મોત

ETVBHARAT 2025-08-11

Views 437

ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના મોટા ખુટવડા અને મોટા આસરણા રોડ વચ્ચે સવારે અકસ્માત કાર અને બાઈક વચ્ચે સર્જાયો હતો.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS