અમદાવાદ આજે ત્રિરંગાના રંગે રંગાશે : AMC દ્વારા ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન, જુઓ...

ETVBHARAT 2025-08-13

Views 4

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આજે 1.5 કિમીની ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જે સાંજે શહેરમાં નીકળશે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS