સહકારી બેંકમાં ડિરેક્ટરના કાર્યકાળ મામલે સાંસદ શક્તિસિંહ ગોહિલે પૂછ્યા સવાલ, નાણામંત્રાલયે આપી વિગતો

ETVBHARAT 2025-08-13

Views 226

રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલે સહકારી બેંકમાં ડિરેક્ટરનો કાર્યકાળ મામલે નાણામંત્રાલયને પ્રશ્નો પૂછ્યા હતા.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS