ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ તિરંગા યાત્રામાં, ગાંધી, સરદાર અને નેતાજીના વેશ ધારણ કર્યા

ETVBHARAT 2025-08-13

Views 3

યુનિવર્સિટીના કુલપતિ ડૉ. નીરજા ગુપ્તાની હાજરીમાં યાત્રાની શરૂઆત થઈ, જેમણે ધ્વજ લહેરાવીને વિદ્યાર્થીઓમાં દેશભક્તિનો ઉમંગ જગાવ્યો.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS