સુરતના સરથાણામાં વેપારી સાથે 51 લાખની છેતરપિંડી, ત્રણ આરોપીઓ ઝડપાયા, 12.50 લાખ જપ્ત

ETVBHARAT 2025-08-13

Views 8

સરથાણા વિસ્તારમાં એક વેપારી સાથે 51 લાખ રૂપિયાની છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS