એક મહિના કરતાં વધારે લાંબા વિરામ બાદ જુનાગઢ શહેમાં મેઘરાજાનું આગમન, 2 કલાકથી વધુ પડ્યો વરસાદ

ETVBHARAT 2025-08-17

Views 74

આશરે એક મહિના બાદ જુનાગઢ શહેરમાં વરસાદનું આગમન થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, જ્યારે ખેડૂતોના ખેતીપાકને જીવનદાન મળ્યું છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS