રાજ્યભરમાં કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી, ડાકોર 'જય રણછોડ માખણચોરના નાદ'થી ગુંજ્યું

ETVBHARAT 2025-08-17

Views 3

ડાકોર સહિત રાજ્યભરમાં કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. ડાકોરમાં મધરાતે કૃષ્ણ જન્મને વધાવવા ભાવિકોનો મહેરામણ ઉમટી પડ્યો હતો.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS