ડાકોરમાં હરિયાળી અમાસની ઉજવણી: રણછોડરાયજી મંદિરમાં ભાવિકોની ભીડ

ETVBHARAT 2025-08-23

Views 6

પવિત્ર શ્રાવણ માસના અંતિમ દિવસે આજે સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે રણછોડરાયજી મંદિરમાં મોટી સંખ્યામાં ભાવિકો દર્શન માટે ઉમટ્યા હતા.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS