નાગપંચમી નિમિત્તે 112 વર્ષ જૂના શરમાળીયા દાદાના મંદિરમાં ભક્તોની ભીડ: ભાવનગરનું આસ્થાનું કેન્દ્ર

ETVBHARAT 2025-08-13

Views 52

ભારવાડામાં આવેલું શરમાળીયા દાદાનું મંદિર એક વિશેષ સ્થાન ધરાવે છે. નાગપંચમીના પવિત્ર દિવસે આ મંદિર ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બની જાય છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS