સુરત સિવિલ હોસ્પિટલમાંથી 24 કલાકમાં બે ગુનેગારો ફરાર: પોલીસની સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલો

ETVBHARAT 2025-08-23

Views 4

છેલ્લા 24 કલાકમાં બે ગંભીર ગુનાના આરોપીઓ પોલીસને ધક્કો મારીને ફરાર થઈ જતાં શહેરની કાયદા-વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા થયા છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS