ધરોઈ ડેમમાંથી 32 હજાર ક્યુસેક પાણી છોડાતા હિંમતનગર સ્ટેટ હાઇવે પરનો પુલ બંધ, સાબરમતી નદીમાં ફસાયેલા 4 લોકોનું રેસ્ક્યુ,

ETVBHARAT 2025-08-24

Views 2K

સાબરમતી નદીમાં ફસાયેલા 4 લોકોનું દિલધડક રેસ્ક્યુ હાથ ધરાયું હતું, જેમાં NDRFના જવાનો પણ ધસમસતા પ્રવાહમાં તણાયા હતા.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS