નવસારીમાં કોળી સમાજનું શક્તિ પ્રદર્શન, ભાજપ-કોંગ્રેસના નેતાની એકમંચથી અધિકાર અને હક્ક માટે હાકલ

ETVBHARAT 2025-08-24

Views 1

જલાલપોર તાલુકાના ગાંધી કોલેજના મેદાનમાં ભવ્ય યુવા કોળી મહાસંમેલન યોજાયું હતું. જેમાં કોળી સમાજના હજારો લોકો જોડાયા હતા.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS