તરણેતર મેળાની ભવ્ય શરૂઆત: 2500 પોલીસકર્મીઓ સાથે ચુસ્ત બંદોબસ્ત, મુખ્યમંત્રી અને મંત્રીઓ આપશે હાજરી

ETVBHARAT 2025-08-25

Views 6

થાન તાલુકાના તરણેતર ગામમાં આવતીકાલે, 26 ઓગસ્ટથી 29 ઓગસ્ટ દરમિયાન, ત્રીનેત્રેશ્વર મહાદેવના સાનિધ્યમાં વિશ્વવિખ્યાત ભાતીગળ તરણેતર લોકમેળો યોજાશે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS