આજે લાભ પાંચમ, લક્ષ્મી-શિવ અને ગણપતિની પૂજા સાથે નવા વર્ષના વેપારની થશે શરૂઆત

ETVBHARAT 2025-10-26

Views 9

આજે લાભ પાંચમ છે, આજના દિવસે વેપારીઓ માતા લક્ષ્મી, ભગવાન શિવ અને ગણપતિની પૂજા સાથે નવા વર્ષના વેપારની શરૂઆત કરે છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS