ભરૂચ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ, કીમ નદીમાં પુરની સ્થિતિ સર્જાતા વાહન વ્યવહારમાં ખલેલ

ETVBHARAT 2025-08-29

Views 0

વાલિયા અને નેત્રંગ પંથકમાં થયેલા અનરાધાર વરસાદના પગલે કીમ નદીમાં નવા નિરના પ્રવાહો ઉમટ્યા હતા.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS