ભરૂચ જિલ્લામાં મેઘરાજાનો સપાટો, અંકલેશ્વરમાં ભરાયા પાણી, પીરામણને જોડતો NH-48 માર્ગ બંધ

ETVBHARAT 2025-08-30

Views 4

ભરૂચ જિલ્લામાં પડેલા માત્ર 1 ઇંચ વરસાદમાં જ જાણે કે જળબંબાકારની સ્થિતિ બની હોય તેવા દ્રશ્યો સર્જાયા છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS