નવસારીમાં બે બાળકી સાથે પરિણીતાના આપઘાત કેસમાં પતિની ધરપકડ, ઘટના બાદ ફરાર હતો આરોપી

ETVBHARAT 2025-09-05

Views 5

નવસારીમાં ફુલ જેવી બે માસૂમ દિકરીઓ સાથે પરિણીતાએ કરેલા આપઘાત કેસમાં આખરે તેના પતિની ધરપકડ કરવામાં આવી છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS