અમદાવાદના રામોલમાં લૂંટ અને અપહરણના કેસમાં 6 આરોપીઓ ઝડપાયા, 53 લાખનો મુદ્દામાલ કબજે

ETVBHARAT 2025-09-11

Views 8

રામોલ વિસ્તારમાં લૂંટ અને અપહરણના ગુનામાં રામોલ પોલીસે 6 આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે આરોપીઓ પાસેથી કુલ 53 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS