સુરેન્દ્રનગરના મોરસરમાં ગેરકાયદેસર ખનન ઝડપાયું, મામલતદારની ટીમે રેડમાં 7 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો

ETVBHARAT 2025-09-12

Views 2

ભોગાવો નદીમાં ગેરકાયદેસર રેતી ખનન અંગે ચોટીલા SDM અને મામલતદારની ટીમ દ્વારા રેડ કરવામાં આવી કરોડોનો મુદ્દામાલ જપ્ત કરાયો.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS