સુરત: જન્મદિવસની પાર્ટીમાં ₹50ના ઝઘડામાં મિત્રની છરી મારી હત્યા, બે આરોપીઓની ધરપકડ

ETVBHARAT 2025-09-18

Views 1

પાંડેસરાના લક્ષ્મીનગરમાં રહેતા 28 વર્ષીય ભગતસિંહ નરેન્દ્રસિંહ તેના મિત્ર બિટ્ટુ કાશીનાથ સિંહના જન્મદિવસની ઉજવણી માટે જોડાયા હતા.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS