નવસારીમાં સરકારી સહાયના નામે રૂ. 55.85 લાખનું કૌભાંડ: બે આરોપીની ધરપકડ, બે ફરાર

ETVBHARAT 2025-10-11

Views 2

35 લોકોને રૂ. 15,000ની સરકારી સહાયની લાલચ આપી, પશુપાલન લોનના નામે રૂ. 55,85,000ની છેતરપિંડી આચરી હતી.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS