ગીર સોમનાથના બોડીદર ગામમાં યુવક પર દીપડાનો હુમલો, ગંભીર ઇજાઓ સાથે હોસ્પિટલમાં ખસેડાયો

ETVBHARAT 2025-09-18

Views 19

શિકારની શોધમાં આવેલ દીપડાએ હુમલો કરતા ઇજાગ્રસ્ત યુવકને લોહી લુહાણ હાલતમાં ગીર ગઢડા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS