સુરતમાં શ્વાનોના ટોળાએ 4 વર્ષના બાળક પર કર્યો હુમલો, શરીર પર 50થી વધુ ગંભીર ઈજાઓ પહોંચી

ETVBHARAT 2025-11-23

Views 3

સચિન વિસ્તારમાં આવેલી ઇકો ડાયમંડ પાર્ક નજીક એક અત્યંત હૃદયદ્રાવક ઘટનામાં 4 વર્ષના બાળક પર એક શ્વાને અચાનક જીવલેણ હુમલો કર્યો.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS