જુનાગઢના ઉપરકોટ પર ખેલૈયાઓનો થનગનાટ, નવરાત્રી પૂર્વે યુવા ખેલૈયાઓ મન મુકીને ગરબે રમ્યા

ETVBHARAT 2025-09-22

Views 149

નવરાત્રીને આવકારવા માટે યુવા ખેલૈયાઓએ જુનાગઢના ઉપરકોટ જેવા ઐતિહાસિક સ્થળ પર ગરબા કરીને નવરાત્રી પૂર્વે નવરાત્રીનો માહોલ ઉભો કર્યો હતો.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS