વડોદરા: કારેલીબાગ લૂંટકાંડનો ભેદ ઉકેલાયો; એક આરોપી ઝડપાયો, માસ્ટર માઇન્ડ હજુ ફરાર

ETVBHARAT 2025-09-22

Views 0

વૃદ્ધ દાદી અને તેમના પૌત્ર-પૌત્રીને ઘેનયુક્ત પદાર્થ સુઘાડી બેભાન કરી ઘરમાં ઘુસેલાં લૂંટારુઓએ કિંમતી દાગીના અને રોકડની લૂંટ ચલાવી હતી.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS