વડોદરા: લૂંટ અને ખંડણી જેવા 40 ગુનાનો રીઢો આરોપી ઈરફાન ઉર્ફે રઝા ઝડપાયો

ETVBHARAT 2025-06-04

Views 16

શહેરના કાપડના વેપારી દિનેશભાઈ મોતીભાઈ શાહની દુકાનમાં ઈરફાન અને તેના સાથીદારો ઘૂસી ગયા હતા અને લૂંટ મચાવી હતી.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS