સુરતમાં હિન્દુવાદી નેતા ઉપદેશ રાણાની કાર પર હુમલો, પોલીસે તપાસ શરૂ કરી

ETVBHARAT 2025-09-22

Views 1

ગાડીના કાચ તોડી નાખવામાં આવ્યા છે, અને અંદરથી પથ્થરો પણ મળી આવ્યા છે. આ મામલે ગોડાદરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS