ભરૂચ જીલ્લામાં આસો નવરાત્રી પ્રારંભે વરસાદી માહોલ: ગરબા આયોજકો અને ખેલૈયાઓ મુશ્કેલીમાં, ખેડૂતોને રાહત

ETVBHARAT 2025-09-22

Views 3

નવરાત્રીના પ્રથમ દિવસે જીલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. ક્યાંક ધોધમાર ઝાપટાં પડ્યા તો ક્યાંક ધીમીધારે વરસાદ વરસ્યો.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS