અમદાવાદથી લઈને મહેસાણા, સાબરકાંઠા સુધી વરસાદી માહોલ, ગરબા આયોજકો-ખેલૈયાઓમાં ચિંતાનું મોજું

ETVBHARAT 2025-09-28

Views 1

દક્ષિણ ગુજરાતથી લઈને સૌરાષ્ટ્ર સુધી વરસાદના પગલે નવરાત્રીમાં આયોજકો તથા ખેલૈયાઓ મુશ્કેલીમાં મુકાયા છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS