હાસ્ય કેવી રીતે ઉત્પન્ન થાય ? કોમેડી કિંગ શાહબુદ્દીન રાઠોડ સાથે ખાસ વાત

ETVBHARAT 2025-09-24

Views 126

ભાવનગરના મહેમાન બનેલા હાસ્ય કલાકાર શાહબુદ્દીન રાઠોડે ઈટીવી ભારત સાથે ખાસ વાતચીત કરી, આ દરમિયાન તેમણે ઘણા બધા સવાલોના ખુબ જ નિખાલસતાથી જવાબો આપ્યા હતાં.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS