'બહેન દીકરીઓ સવારે 6 વાગ્યા સુધી નિશ્ચિતપણે ગરબા રમી શકે છે' - આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ

ETVBHARAT 2025-09-26

Views 2

ઋષિકેશ પટેલે ગઈકાલે મહેસાણા જિલ્લાના વિસનગર ખાતે આવેલી એસ. કે. પટેલ યુનિવર્સિટીમાં યોજાઈ રહેલા નવરાત્રિ મહોત્સવની મુલાકાત લીધી હતી.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS