રાષ્ટ્રીય સંત નમ્રમુનિ મહારાજના 55મા જન્મદિનની જુનાગઢમાં ઉજવણી, અક્ષય કુમાર-હર્ષ સંઘવીએ લીધા આશીર્વાદ

ETVBHARAT 2025-09-28

Views 329

જૈન સમાજના રાષ્ટ્રીય સંત નમ્રમુનિ મહારાજનો આજે 55મો જન્મદિવસ છે. આજે ભવનાથમાં આવેલા પારસ ધામમાં વિશેષ ઉજવણી કરવામાં આવી હતી.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS