ઋષિ પંચમીનો તહેવાર: જુનાગઢમાં સપ્ત ઋષિ પ્રત્યે આદરભાવની ઉજવણી

ETVBHARAT 2025-08-28

Views 7

આજે ભાદરવા સુદ પાંચમના દિવસે ઋષિ પંચમીનો તહેવાર શ્રદ્ધાપૂર્વક ઉજવવામાં આવ્યો. સૌરાષ્ટ્રમાં આ તહેવારને 'રખ પાચમ' કે 'શાબા પાચમ' તરીકે પણ ઓળખવામાં આવે છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS