પાવાગઢ મહાકાલી મંદિર ખાતે આઠમ નિમિત્તે હોમ હવન સાથે ભાવિકોનું ઘોડાપૂર; એસપી, કલેકટર સહિતના મહાનુભાવો રહ્યા ઉપસ્થિત

ETVBHARAT 2025-09-30

Views 0

આ કાર્યક્રમમાં જિલ્લા પોલીસ વડા હરેશ દુધાત, જિલ્લા કલેક્ટર અજય દહિયા સહિત ઉચ્ચ અધિકારીઓ અને મંદિર પ્રશાસનના ટ્રસ્ટીઓ તેમજ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS