ભાવનગરમાં હરસિદ્ધિ માતાજીને નવમાં નોરતે કરાયો હવન, વર્ષોથી ચાલી આવતી પરંપરા અકબંધ

ETVBHARAT 2025-10-01

Views 74

ભાવનગર જિલ્લામાં આવેલા હરસિધ્ધિ માતાજીના એકમાત્ર મંદિરે નવરાત્રીના અંતિમ નોરતે હવનનું આયોજન કરવામાં આવ્યું હતું.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS