સુરતના ટ્રેનને ટ્રેક પરથી ઉથલાવવાનો પ્રયાસ, ટ્રેક પરથી મળી સાત ફૂટ લાંબી લોખંડની પ્લેટ મળતા પોલીસ ફરિયાદ

ETVBHARAT 2025-10-03

Views 1

ડીંડોલી પોલીસ મથકમાં અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનામાં સદ્ભાગ્યે કોઈ જાનહાની કે ટ્રેનને નુકસાન થયું નથી.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS