હિંમતનગરમાં 18 સમાજના હજારો લોકો રસ્તા પર, લગ્ન નોંધણી કાયદામાં સુધારાની માંગ ઉઠી

ETVBHARAT 2025-10-04

Views 61

સાબરકાંઠાના હિંમતનગરમાં આજે પાટીદાર, ચૌધરી સહિતના 18 જેટલા સમાજના આગેવાનો સહિત લોકો એકઠા થયા હતા.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS