ધરમપુરમાં આદિવાસી સમાજ દ્વારા ગામ દેવીની પૂજા, જાણો આ પાછળની શું છે માન્યતા

ETVBHARAT 2025-10-08

Views 4

દર વર્ષે યોજાતી ગામદેવીની પરંપરાગત પૂજા આ વર્ષે પણ શ્રદ્ધા અને ભક્તિભાવે સંપન્ન થઈ હતી. આદિવાસી સમાજમાં ગામદેવીની પૂજાને અતિ મહત્ત્વ આપવામાં આવે છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS