રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ પહેલીવાર ગીરમાં કર્યા સિંહ દર્શન, સિંહ પરિવારની અદભૂત પળો કેમેરામાં કંડારી

ETVBHARAT 2025-10-11

Views 25

રાષ્ટ્રપતિ સહિત તેમના પરિવારના સભ્યોએ ગીર જંગલ સફારીમાં પહેલી વખત સિંહને જોવાની તક પ્રાપ્ત થઈ હતી.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS