જવાનો સાથે દિવાળીની જશ્ન, બનાસકાંઠા અને વાવ થરાદમાં મંત્રીઓએ જવાનો સાથે ઉજવી દિવાળી

ETVBHARAT 2025-10-21

Views 4

બનાસકાંઠા અને વાવ થરાદ જિલ્લાના બે મંત્રીઓએ BSF જવાનો સાથે દિવાળી પર્વની ઉજવણી કરી હતી.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS