નવસારીમાં ભગવાન સ્વામિનારાયણને 1595 વાનગીઓનો અન્નકૂટ ધરાવાયો, કરો દિવ્ય દર્શન

ETVBHARAT 2025-10-22

Views 2

નવસારીના સફેદ સંગેમરમરથી નિર્મિત સ્વામિનારાયણ મંદિરે ભગવાન સ્વામિનારાયણને 1595 વાનગીઓનો અન્નકૂટ ધરાવાયો હતો. જેના દર્શન કરી હરિભક્તોએ ધન્યતા અનુભવી હતી.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS