દ્વારકામાં ભાઈબીજના દિવસે ગોમતી ઘાટ પર હજારો ભક્તો ઉમટ્યા, નદીમાં સ્નાન કરી દ્વારકાધીશના દર્શન કર્યા

ETVBHARAT 2025-10-23

Views 16

ભાઈબીજના દિવસે ગોમતી નદીમાં સ્નાન કરવાનું વિશેષ ધાર્મિક મહત્વ માનવામાં આવે છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS