જેતપુરના મેળામાં દુર્ઘટના સર્જાઈ: બ્રેક ડાન્સ રાઈડની ટ્રોલી તૂટી, પતિ-પત્ની થયા ઇજાગ્રસ્ત

ETVBHARAT 2025-10-25

Views 8

રાજકોટના જેતપુરમાં રોટરી ક્લબ દ્વારા આયોજિત મેળામાં અકસ્માત સર્જાયો હતો. જેમાં રાઈડમાં સવાર દંપતીને ઈજા પહોંચી છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS