અમદાવાદ: બોપલના ઝેફાયર ફાર્મ હાઉસમાં રેવ પાર્ટી પર પોલીસનો દરોડો: 20ની અટકાયત, મોટાભાગના આફ્રિકન વિદ્યાર્થીઓ

ETVBHARAT 2025-10-25

Views 9

પોલીસને બાતમી મળી હતી કે ઝેફાયર ફાર્મ હાઉસમાં વિદેશી નાગરિકોની હાજરીમાં દારૂ અને હૂક્કાની મહેફિલ યોજાવાની છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS