ચૈતર વસાવાની દાહોદના ડુંગરી ખાતે 'ગુજરાત જોડો' જનસભા, ભાજપ-કોંગ્રેસના હજારો કાર્યકરો આપમાં જોડાયા

ETVBHARAT 2025-10-26

Views 1.5K

ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ દાહોદ જિલ્લાના ડુંગરી ખાતે એક વિશાળ જનસભા યોજી હતી, આ દરમિયાન ભાજપ કોંગ્રેસના હજારો કાર્યકરો આપમા જોડાયા હતાં.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS