પંચમહાલમાં કમોસમી વરસાદનો કહેર! ડાંગરનો પાક નમી ગયો, ભારે નુકસાનની વકી

ETVBHARAT 2025-10-27

Views 10

પંચમહાલ જિલ્લામાં ડાંગરના પાકની કાપણી સમયે વરસાદી માવઠું થતા ખેડૂતો ચિંતા વધી છે. સાથે જ ખેતરોમાં નુકસાન પણ થયું છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS