નવસારી જિલ્લામાં કમોસમી વરસાદનો કહેર: ખેતીવાડી અને દૈનિક જીવન પર ગંભીર અસર

ETVBHARAT 2025-10-27

Views 32

ધોધમાર વરસાદને કારણે અનેક માર્ગો પાણી-પાણી થઈ ગયા છે, જ્યારે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS