કેજરીવાલ પર આપના પૂર્વ નેતા કરસનદાસ બાપુ બગડ્યા, કહ્યું કેજરીવાલને ખેડૂતોની સમસ્યા કોઈ ગતાગમ નથી

ETVBHARAT 2025-10-27

Views 8

જૂનાગઢ આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા કરસનદાસ બાપુએ અરવિંદ કેજરીવાલની આગામી ગુજરાત મુલાકાતને લઈને સણસણતા પ્રહાર કર્યા છે. સાંભળો તેમણે શું કહ્યુ... ?

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS