3 મહિને જેલમાંથી છૂટેલા કોંગી નેતા હિરા જોટવાનો હુંકાર, કહ્યું 'કોઈ દબાવી નહીં શકે...'

ETVBHARAT 2025-09-28

Views 35

ભરૂચમાં કથિત મનરેગા કૌભાંડમાં ગીરસોમનાથ જિલ્લાના કોંગ્રેસી નેતા હિરા જોટવાનો કોર્ટે મોટી રાહત આપી છે, કોર્ટે તેમને જામીન આપતા 3 મહિને તેમનો છૂટકારો થયો છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS